નવસારી જિલ્લામાં ચીકુનું સારૂ ઉત્પાદન થશે, APMCમાં ચીકુના પાકની 8000 મણથી વધુ આવક
                    નવસારી: જિલ્લામાં આ વર્ષે સારા વરસાદ અને સુકૂળ હવામાનને લીધે ચીકુંનો ફાલ સારોએવો આવતા ચીકુનું ગત વર્ષ કરતા વધુ ઉત્પાદની ખેડુતો આશા રાખી રહ્યા છે. નવસારી બાગાયતી જિલ્લો છે. જેમાં વર્ષમાં બે વાર ચીકુનો પાક લેવામાં છે. ચીકુંનો પાક તૈયાર થતાં માર્કેટ યાર્ડમાં વેચાણ માટે આવી રહ્યા છે. લાભ પાંચમના પવિત્ર દિવસથી ચીકુની પ્રથમ સીઝનનો શુભારંભ […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

