સારા રોલ નહીં મળવાથી દીલીપ કુમાર પણ અનેક દિવસો સુધી ચિંતામાં ગરકાવ રહેતા
હિન્દી ફિલ્મ જગતના એક સમયના સુપરસ્ટાર દિલીપ કુમાર ભલે હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનું કામ આજે પણ લોકોમાં જીવંત છે. દિલીપ કુમારે ઈન્ડસ્ટ્રીને શાનદાર ફિલ્મો આપી છે. નવી પેઢી તેમને અનુસરે છે અને અભિનયની યુક્તિઓ શીખે છે. દિલીપ કુમારે 1944માં ડેબ્યૂ કર્યું હતું. તેઓ જ્વાર ભાટા ફિલ્મમાં જોવા મળ્યા હતા. દિલીપ કુમારે વર્ષો સુધી […]