નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બરે વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2025નો કરશે શુભારંભ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયાના ચોથા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. ચાર દિવસીય આ મેગા ઇવેન્ટ 100,000 ચોરસ મીટરના વિસ્તારમાં યોજાશે અને 28 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. તેને દેશના ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં અત્યાર સુધીનો સૌથી મોટો મેળાવડો માનવામાં આવે છે, જેમાં 21 દેશો, 21 ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત […]


