રાષ્ટ્રપતિ દ્વારા ભારતના સંવિધાનના સંથાલી ભાષામાં પ્રથમ અનુવાદિત પુસ્તકનું વિમોચન
નવી દિલ્હીઃ આજે સુશાસન દિવસ અને 1925માં પંડિત રઘુનાથ મુર્મુ દ્વારા વિકસિત ઓલ ચિકી લિપિના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે, કાયદા અને ન્યાય મંત્રાલયના વિધાયી વિભાગ દ્વારા પ્રથમ વખત પ્રકાશિત કરવામાં આવેલા ભારતના સંવિધાનના સંથાલી ભાષામાં અનુવાદનું ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે વિમોચન કરવામાં આવ્યું છે. સંથાલી ભાષા, જેને 92મા […]


