શું તમારું ગુગલ મેઈલ એકાઉન્ટ સુરક્ષિત નથી? તો હવે કરી દો, આ રહી તેને સલામત કરવાની રીત
ગુગલ મેઈલ એકાઉન્ટને કરો સેફ મજબૂત પાસવર્ડને કરો સેટ આટલુ કરવાથી તમારું એકાઉન્ટ થઈ જશે સલામત ગુગલ મેઈલ એટલે કે એ આજકાલ દરેક લોકો માટે મહત્વનું બની ગયું છે. કારણ કે મોટા ભાગના લોકોના મહત્વના ડોક્યુમેન્ટ્સ તેમાં સેવ કરેલા હોય છે. પણ હવે સૌ કોઈએ પોતાનું ગુગલ એકાઉન્ટને વધારે સલામત કરવાની જરૂર છે. તો હવે […]


