ગૂગલ ફોન એપ પર હવે અજાણ્યા નંબર પરથી આવતો કોલ થશે રેકોર્ડ
ગૂગલ ફોન એપ દ્રારા અજાણ્યા કોલ થશે રેકોર્ડ આ માટે સામે વાળી વ્યક્તિને પણ મળશે નોટિફિકેશન દિલ્હી – ગૂગલ ફોન એપ્લિકેશનમાં હવે અજાણ્યા ફોન નંબર્સથી આવતો કોલ રેકોર્ડ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. વિતેલા વર્ષે ગૂગલે કોલ રેકોર્ડિંગ કરવાનો વિકલ્પ શરૂ કર્યો હતો જે ઘણા ફોનમાં ઉપલબ્ધ છે. પાંચ કરડોથી પણ વધુ મોબાઈલ ફોન સુધી પહોંચેલી […]