રાજકોટમાં ગોપાલ નમકીનની ફેકટરીમાં લાગી ભીષણ આગ, મેજર કોલ જોહેર કરાયો
મટોડા જીઆઈડીસીમાં આવેલી ફેકટરીમાં આગ ભભૂકી ઊઠી, બુધવારે ફેટકટીમાં રજા હોવાથી જાનહાની ટળી, સતત બે કલાકથી ચલાવાતો પાણીનો મારો રાજકોટઃ શહેરના મટોડા જીઆઈડીસીમાં આવેલી જાણીતી ગોપાલ નમકીન ફેકટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડના જવાનો દોડી ગયા હતા. ફાયરના જવાનો દ્વારા સતત પાણીનો મારો કરવા છતાંયે આગ કાબુમાં ન આવતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો […]