1. Home
  2. Tag "got caught"

ઇમ્ફાલ પશ્ચિમમાં આતંકવાદીઓનો હુમલો; બિષ્ણુપુર અને થૌબલમાંથી હથિયાર અને દારૂગોળો પકડાયો

મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાંથી ફરી એકવાર મોટા હુમલાના સમાચાર આવી રહ્યા છે. જ્યાં વહેલી સવારે કડાંગબંદ વિસ્તારમાં આતંકવાદીઓએ નવો હુમલો કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આતંકવાદીઓએ કાંગપોકપી જિલ્લાના પહાડી વિસ્તારોમાંથી અત્યાધુનિક હથિયારો વડે અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો અને સવારે લગભગ 1 વાગ્યે બોમ્બ ફેંક્યા હતા. આ કિસ્સામાં, ગામના સ્વયંસેવકોએ જવાબી કાર્યવાહી કરી અને […]

સુરતઃ મિત્રની હત્યા કરનારો આરોપી 15 વર્ષ બાદ ઓડિશાથી ઝડપાયો

સુરતઃ અમરોલી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2009માં નોંધાયેલા હત્યાના ગુનામાં ભાગતા ફરતા આરોપીને બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઓડિશા ભુવનેશ્વર ખાતેથી ઝડપી પાડ્યો છે. સુરતના અમરોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 2009માં આરોપી રામચંદ્ર ઉર્ફે ભાયા ગૌડા નામના ઇસમ દ્વારા પોતાના મિત્ર ભગવાન નાયકની હત્યા કરવામાં આવી હતી. રામચંદ્રને પોતાના મિત્ર સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો […]

ખાલિસ્તાની આતંકવાદી લખબીરસિંહનો સાગરિત જતિન્દર સિંહ મુંબઈથી ઝડપાયો

મુંબઈઃ રાષ્ટ્રીય તપાસ સંસ્થા – એનઆઈએએ પંજાબમાં આતંકવાદ સંબંધિત ષડયંત્ર કેસમાં ખાલિસ્તાની આતંકવાદી લખબીરસિંહ અને ગેંગસ્ટર બચિત્તરસિંહના મુખ્ય સહયોગી જતિન્દર સિંહની મુંબઈથી ધરપકડ કરી છે. NIA અનુસાર, ધરપકડ કરાયેલો આતંકવાદી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલનો સભ્ય છે. વિદેશમાં રહેતા લખબીરે આ આતંકવાદી જૂથની સ્થાપના કરી હતી. એજન્સીએ કહ્યું છે કે પકડાયેલ આતંકવાદી પંજાબમાં લખબીર […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ઓવરસ્પીડ, ડાર્કફિલ્મ, અને પેસેન્જર ભરી દોડતા વાહનો પકડાયા

• સુરેન્દ્રનગર પોલીસે હાઈવે પર યોજી ડ્રાઈવ • વાહનચાલકોને રૂપિયા 39.300નો દંડ કરાયો • પોલીસે 5 વાહનો ડિટેઈન કર્યા સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા પોલીસ દ્વારા વાહન ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર પૂરફાટ ઝડપે દોડતા વાહનો, તેમજ વાહનો પર ડાર્કફિલ્મ, સિલ્ટબેલ્ટ ન બાંધવો, ચાલુવાહને મોબાઈલ પર વાતો તેમજ પેસેન્જરો […]

દેવભૂમિ દ્વારકામાંથી પાકિસ્તાન માટે જાસુસી કરનાર ઝડપાયો

અમદાવાદઃ ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ ભારતીય સુરક્ષા એજન્સીઓની જાસૂસી કરવાના આરોપસર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાંથી દિનેશ ગોહિલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને ઓખાનો રહેવાસી હોવાનું કહેવાય છે. સાહિમા નામની પાકિસ્તાની એજન્ટ સોશિયલ મીડિયા પર આરોપી દિનેશ પાસેથી સંવેદનશીલ માહિતી મેળવી રહી હતી. તેના બદલામાં તે રોજના […]

સલમાન ખાનને ધમકી આપીને ખંડણી માંગનાર ઝડપાયો

મુંબઈ પોલીસે સલમાન ખાનને ધમકી આપનાર આરોપીની કર્ણાટકના હાવેરી જિલ્લામાંથી ધરપકડ કરી છે. આરોપીનું નામ બિકારામ જલારામ બિશ્નોઈ છે. આ વ્યક્તિએ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. આ ધરપકડ સાથે પોલીસને મહત્વની સફળતા મળી છે. બિકારામ જલારામ બિશ્નોઈએ ધમકીભર્યા સંદેશમાં દાવો કર્યો હતો કે તે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ છે. ધમકીમાં કહેવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code