શિક્ષણ નિયામકનું ખાસ પગલું – જો તમે શાળામાં શિક્ષક કે કર્મચારી છો તો તમારે 15 ઓક્ટોબર સુધી ફરિજયાત કરવું પડશે આ કામ. નહી તો સ્લુકમાં નહી મળે એન્ટ્રી
કોરોના સામે શિક્ષણ નિયામનનું કડક પગલું શિક્ષકો-કર્મીઓ 15 ઓક્ટોબર સુધી વેક્સિન નહી લે તો સ્કુલમાં પ્રદેશ રદ દિલ્હીઃ કોરોના મહામારીના જોખમને લઈને રસીકરણમાં વેગ લાવવાની કવા.ત હાથ ધરવામાં આવી હતી જેને લઈને રસીકરણમાં મોટા પાયે ગતિ જોવા મળી રહી છે જેથી કોરોના સામેલી લડતમાં રક્ષણ મેળવી શકાય ,ત્યારે હવે શિક્ષણ નિયામકર પણ કોરોના સામેની લડતમાં […]