સરકારી બેન્કોમાં તા. 24મી અને 25મી માર્ચે હડતાળ, 4 દિવસ કામકાજ ખોરવાશે
5 દિવસના સપ્તાહનો અમલ સહિતના મુદ્દે ફરી લડત ગ્રેચ્યુઇટીની લિમિટ 25 લાખ કરવા અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવા માગ ખાલી જગ્યાઓ પર તાત્કાલિક કાયમી ભરતી કરવા માગ અમદાવાદઃ રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે આગામી 24 અને 25મી માર્ચના રોજ હડતાળનું એલાન આપ્યુ છે. તા.22મી અને 23મી માર્ચ શનિ-રવિ છે, અને 24મીને સોમવાર અને […]