જર્મનીમાં ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની સરકાર ભાંગી પડી
યુરોપનો મહત્વપૂર્ણ દેશ જર્મનીમાં ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની સરકાર ભાંગી પડી છે. જર્મનીની સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ તેઓ હારી ગયા છે. જેણે લઈને હવે ત્યાં આગામી 60 દિવસમાં ચૂંટણી યોજાશે. સૌપ્રથમ આપને જણાવવાનું કે ભારતમાં જેમ વડાપ્રધાન હોય છે તેમ જર્મનીમાં દેશના વડાને ચાન્સેલર કહેવામાં આવે છે. જર્મનીમાં, તાજેતરમાં ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ વિરુદ્ધ સંસદના નીચલા ગૃહ બુન્ડસ્ટેગમાં […]