ફ્લાઇટ કેન્સલ થતા મુશ્કેલીમાં મુકાયેલા મુસાફરો માટે ઇન્ડિગો આપશે રૂ. 10000નું ટ્રાવેલ વાઉચર્સ
નવી દિલ્હી: તાજેતરમાં ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ્સમાં વ્યાપક ઓપરેશનલ અવરોધોને કારણે મુશ્કેલીમાં મુકાયેલા મુસાફરો માટે એરલાઇન્સે રૂ. 10 હજાર સુધીના ટ્રાવેલ વાઉચર આપવાની જાહેરાત કરી છે. ઇન્ડિગોએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા તેમના ગ્રાહકોની સંભાળ લેવાની છે. ઇન્ડિગોએ જણાવ્યું કે, ઓપરેશનમાં વિક્ષેપ બાદ રદ કરાયેલી ફ્લાઇટ્સ માટે તમામ જરૂરી રિફંડ શરૂ કરી […]


