ગુજરાત સરકારે શહેરોમાં રેન બસેરા માટે ₹ 435.68 ફાળવ્યા
રેનબસેરાઓમાં દરરોજ10 હજાર લોકો આશરો મેળવે છે અમદાવાદ સહિત રાજ્યના 38 શહેરોમાં કાર્યરત છે રેન બસેરા, ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાં ઘરવિહોણા ગરીબોની ચિંતા કરી છે અને વિવિધ યોજનાઓના લાભો છેવાડાના માનવીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. આ જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા શહેરોમાં મજૂરીકામ માટે આવતા કે શહેરોની જ ફૂટપાથ […]