ગુજરાત સરકારના વર્ષ 2025-26નું બજેટ માત્ર જાહેરાતો અને દિશાવિહીન છેઃ કોંગ્રેસ
                    રોજગાર વધારવા અને મોંઘવારી ઘટાડવા માટે કોઈ નક્કર આયોજન નથી બજેટ ગામડા તોડનારું અને ગ્રામ્ય વિકાસ વિરોધી છે સમાન કામ-સમાન વેતન અને કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવા કોઈ પગલાં નહીં  ગાંધીનગરઃ  ગુજરાત સરકાર દ્વારા આજે વર્ષ 2025-26નું  બજેટ રજૂ કરવામાં આવ્યું હતું એ અંગે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા  અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

