ગુજરાત સરકારના 6ઠ્ઠા પગાર પંચ હેઠળના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
કર્મચારીઓને 5 મહિનાના પગારનો તફાવત ડિસેમ્બરના પગાર સાથે ચુકવાશે, 1લી જુલાઈથી મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ મળશે, 6ઠ્ઠા પગાર પંચ હેઠળના કર્મચારીઓ અને પોન્શનરોને લાભ મળશે ગાંધીનગરઃ ગુજરાત સરકારે તેના છઠ્ઠા પગાર પંચ હેઠળ કામ કરપતા કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચ હેઠળ કામ કરતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. આ […]