સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર, અમે જાણવા માંગીએ છીએ કે સરકાર પેગાસસ મામલે શું કરી રહી છે?
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં પેગાસસ જાસૂસી મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન પેગાસસ મુદ્દે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે કહ્યું કે, લોકોએ ગોપનીયતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. જે ગંભીર છે અમે તપાસ માટે તૈયાર છીએ. આ મામલે નિષ્ણાતોની સમિતિ તપાસ કરશે. તુષાર મહેતાએ કહ્યું કે, આઇટી મંત્રીએ […]


