ગાંધીનગરની સરકારી ફાર્મસી કોલેજમાં 11 પ્રોફેસરોની ઘટ, કેવી રીતે ભણશે વિદ્યાર્થીઓ ?
ફાર્મસી કોલેજમાં 17 ફેકલ્ટી હોવી જોઈએ તેના બદલે માત્ર 6 પ્રાધ્યાપકો જ છે બે ફેકલ્ટી વિઝિટિંગ અને પ્રિન્સિપાલ પણ ઈન્ચાર્જ છે સરકારી ફાર્મસી કોલેજમાં લેબોરેટરીની સંખ્યા પણ ઓછી છે ગાંધીનગરઃ પાટનગર એવા ગાંધીનગર શહેરમાં આવેલી સરકારી ફાર્મસી કોલેજમાં પુરતા પ્રોફેસરો ન હોવાથી વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડી રહી છે. સરકારી ફાર્મસી કોલેજમાં 11 જેટલા ફેકલ્ટીઝ […]


