ધો.10 અને 12ની પરીક્ષામાં સરકારી પ્રતિનિધિ તરીકે પ્રાથમિક શિક્ષકોને ફરજ સોંપાશે
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 145મી માર્ચથી લેવાનારી ધોરણ-10 અને 12ની પરીક્ષામાં સરકારી પ્રતિનિધિ તરીકે 200 જેટલાં પ્રાથમિક શિક્ષકોને ડ્યુટી સોંપવામાં આવશે. જેમાં જિલ્લાના ચાર ઝોન મુજબ 50-50 શિક્ષકોને ફરજ સોંપવામાં આવશે.. સરકારી પ્રતિનિધિઓ તરીકે પરીક્ષા દરમિયાન શું શું અને કેવા કેવા પ્રકારની કામગીરી કરવી તેની જાણકારી આપવામાં આવશે. સૂત્રોના […]