ગુજરાતમાં કૂદરતી આફતોમાં સરકાર નાગરિકોની પડખે ઊભી રહી છેઃ રાજપુત
વર્ષ 2024માં પાક નુકશાની માટે ખેડૂતોને કુલ રૂ. 1333.62 કરોડની સહાય ચૂકવાઈ છેલ્લા 5 વર્ષમાં ભારત સરકારે SDRF હેઠળ રૂ. 5,852.8 કરોડ સહાય આપી ગુજરાત સરકારે 25 ટકા લેખે કુલ રૂ. 1,949,6 કરોડના ફંડની ફાળવણી કરી ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી વતી મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન […]