1. Home
  2. Tag "government"

સરકારે 55 લાખથી વધુ ફોન નંબર કરી દીધા બંધ,જાણો શું છે કારણ

દિલ્હી: ભારત સરકાર સાયબર ક્રાઈમ પર કાબૂ મેળવવા માટે સમયાંતરે નવા પગલાં લે છે. આ વખતે પણ સરકારે કંઈક એવું જ કર્યું છે જે નાગરિકોની સુરક્ષાને નવા સ્તરે લઈ જશે. મોબાઈલ ફોનની છેતરપિંડી રોકવા માટે સરકારે મોટી કાર્યવાહી કરી છે અને નકલી દસ્તાવેજો પર મળી આવેલા 55 લાખ ફોન નંબરને બ્લોક કરી દીધા છે. આ […]

સરકારે આપી મોટી રાહત,હવે આ તારીખ સુધી આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરી શકશો

દિલ્હી: જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે અથવા તમે છેલ્લા 10 વર્ષમાં એકવાર પણ આધાર અપડેટ નથી કરાવ્યું તો તમારા માટે મોટા સમાચાર છે. આજે એટલે કે 14મી ડિસેમ્બર મફતમાં આધાર અપડેટ કરવાની છેલ્લી તક હતી પરંતુ સરકારે તેને ત્રણ મહિના વધારી દીધી છે. UIDAIએ તેના એક નોટિફિકેશનમાં કહ્યું છે કે છેલ્લા કેટલાક […]

સરકાર સબસિડી અને રોજગાર કાર્યક્રમો પર રૂ.1.29 લાખ કરોડ ખર્ચ કરશે,સંસદ પાસે માંગી મંજૂરી

દિલ્હી: ભારત સરકારે બુધવારે સંસદ પાસે વર્તમાન નાણાકીય વર્ષ માટે વધારાના રૂ. 1.29 લાખ કરોડ ખર્ચવા માટે પરવાનગી માંગી છે. આ રકમનો ઉપયોગ ખેડૂતોને વધુ સબસિડી આપવા અને ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર સર્જન કાર્યક્રમો ચલાવવા માટે કરવામાં આવશે.   અહેવાલમાં જણાવાયું છે કે 31 માર્ચે પૂરા થતા ચાલુ નાણાકીય વર્ષ માટે ચોખ્ખો વધારાનો ખર્ચ રૂ. 583.78 અબજ […]

આજથી શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર,સરકાર લાવશે 19 બિલ,આ 3 બિલને પાસ કરાવવો પડકાર

દિલ્હી: વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે. 22 ડિસેમ્બર સુધી ચાલનાર સંસદનું શિયાળુ સત્ર આ વખતે ગરમ રહી શકે છે. આજે સત્રના પહેલા જ દિવસે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા સંબંધિત રિપોર્ટ રજૂ કરવામાં આવી શકે છે. લોકસભાની એથિક્સ પેનલે તપાસ બાદ TMC સાંસદને હાંકી કાઢવાની ભલામણ કરી છે. […]

સરકાર દ્વારા મોટી કાર્યવાહી, 70 લાખ મોબાઈલ નંબર સસ્પેન્ડ કર્યા,જાણો શું છે આ પાછળનું કારણ

દિલ્હી: એક મોટી કાર્યવાહી કરતા સરકારે 70 લાખ મોબાઈલ નંબર સસ્પેન્ડ કર્યા છે. એટલે કે આ મોબાઈલ નંબરનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. હવે તમારા મનમાં પણ એ જ સવાલ આવતો હશે કે સરકારે આ પગલું શા માટે ઉઠાવ્યું છે. વાસ્તવમાં આ પગલું ડિજિટલ ફ્રોડને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. આ એવા મોબાઈલ નંબર […]

ગુજરાતઃ માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને હેક્ટર દીઠ રૂ. 6800ની સહાય ચુકવાશે

અમદાવાદઃ રાજ્યમાં બે દિવસ વરસેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થયાની ભીતી સેવાઈ રહી છે. બીજી તરફ સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચુકવવાનો નિર્ણય કરાયો છે અને સર્વેના આદેશ કરવામાં આવ્યાં છે. દરમિયાન આજે મંગળવારથી સર્વેની કવાયતને શરુ કરવામાં આવી છે. દરમિયાન ખેડૂતોને એસડીઆરએફ નિયમ પ્રમાણે બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઢ રૂ. 6800ની સહાયની […]

દિવાળી પહેલા ખેડૂતોને સરકારની ભેટ,કેબિનેટે ખાતર સબસિડીને આપી મંજૂરી

દિલ્હી: દિવાળી પહેલા સરકારે ખેડૂતોને ભેટ આપવાની જાહેરાત કરી છે. બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે ફાયદાકારક નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રીએ ખાતર સબસિડીને મંજૂરી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોષક તત્વો આધારિત ખાતર સબસિડી સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે.આ મંજૂરી આ રવિ સિઝન માટે આપવામાં આવી છે. […]

પશ્ચિમ બંગાળમાં પૂરનો ખતરો,સરકારે સાત જિલ્લામાં ચેતવણી જારી કરી

પશ્ચિમ બંગાળના સાત જિલ્લામાં પૂરની શક્યતા પૂરની શક્યતાને લઈને સરકાર બની એલર્ટ અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું કોલકાતા: પશ્ચિમ બંગાળ સરકારે સોમવારે જણાવ્યું હતું કે પડોશી ઝારખંડના ઉપલા કેચમેન્ટ વિસ્તારોમાં અવિરત વરસાદને કારણે રાજ્યના સાત જિલ્લાઓમાં પૂરની સંભાવના છે. મુખ્ય સચિવ એચકે દ્વિવેદીએ પશ્ચિમ બર્ધમાન, બાંકુડા, બીરભૂમ, પૂર્વ બર્ધમાન, પશ્ચિમ મેદિનીપુર, હુગલી અને હાવડા જિલ્લાના […]

સરકારી ખર્ચને મંજૂરી આપવા લાવવામાં આવેલ બિલ નામંજૂર,1 ઓક્ટોબરથી અમેરિકામાં શટડાઉન સંકટ

દિલ્હી: અમેરિકામાં શટડાઉનનું સંકટ વધી ગયું છે. સંઘીય સરકાર માટે એક મહિનાના ખર્ચની રકમ (સ્ટોપગેપ) બહાર પાડવા માટે લાવવામાં આવેલા બિલને શુક્રવારે યુએસ સંસદના નીચલા ગૃહમાં નામંજૂર કરવામાં આવ્યું હતું. આ બિલ દ્વારા એ સુનિશ્ચિત કરવાનું હતું કે રવિવારથી આંશિક શટડાઉન ટાળી શકાય. પરંતુ, યુએસ સંસદના પ્રતિનિધિ ગૃહે 232-198 મતોના માર્જિનથી સરકારને 30 દિવસ માટે […]

આ રાજ્યમાં 2 દિવસ માટે શાળાઓ બંધ,સરકારે લીધો નિર્ણય

ઇમ્ફાલ: મણિપુરમાં સ્થિતિ ફરી વણસી રહી છે. માત્ર 5 દિવસની રાહત બાદ સરકારે ફરીથી ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમજ હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા બાદ મણિપુર સરકારે ફરીથી શાળાઓ અને કોલેજો બંધ કરી દીધી છે. ડિરેક્ટોરેટ ઑફ એજ્યુકેશન સ્કૂલ્સે જાહેરાત કરી છે કે રાજ્યની તમામ સરકારી અને બિન-સરકારી શાળાઓ 27 સપ્ટેમ્બર અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code