‘અમે ભારત સાથે વિવાદ વધારવા માંગતા નથી’,સરકારના અલ્ટીમેટમ બાદ ટ્રુડોની પહેલી પ્રતિક્રિયા આવી સામે
દિલ્હી: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તણાવના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હરદીપ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમના નિવેદન બાદ ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ વધી ગયો છે.આ દરમિયાન મંગળવારે ટ્રુડોએ ભારત-કેનેડા વિવાદ પર કહ્યું કે અમે ભારત સાથે વિવાદને […]