કૃષિ માત્ર એક વ્યવસાય નહીં, પણ સંસ્કૃતિ અને જીવનશૈલીનું અભિન્ન અંગ છેઃ રાજ્યપાલ
સતલાસણના જશપુરીયા ખાતે રાજ્યપાલે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કર્યો, લોકોને આરોગ્ય પ્રદ આહાર મળે તે માટે પ્રાકૃતિક કૃષિ અપનાવીએઃ રાજ્યપાલ, રાજ્યપાલએ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર‘ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પની પણ મુલાકાત લીધી મહેસાણાઃ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ મહેસાણાના સતલાસણા તાલુકાના જશપુરીયા ખાતે આયોજિત ‘પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદ’ કાર્યક્રમમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે રાજયપાલ આચાર્ય […]


