મણિપુરના રાજ્યપાલએ રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત,રાજ્યની સ્થિતિ વિશે આપી જાણકારી
ઇમ્ફાલ :મણિપુરના ગવર્નર અનુસુયા ઉડકેએ સોમવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી અને તેમને બે વંશીય જૂથો વચ્ચેની અથડામણ બાદ રાજ્યની વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કર્યા. રાજભવને એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજ્યપાલે રાષ્ટ્રપતિને રાજ્યના વિવિધ વિકાસ વિશે માહિતી આપી હતી અને પરિસ્થિતિમાં સુધારો કરવા અને રાજ્યમાં સામાન્યતા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા […]