ખેડૂતોને પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલની હિમાયત
સુરતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી સંદર્ભે સમીક્ષા બેઠક યોજી, પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજ્યપાલએ આપ્યું માર્ગદર્શન, પ્રાકૃતિક ખેતીમાં મહિલાની સહભાગિતા અતિ આવશ્યક ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સુરત જિલ્લા વહીવટીતંત્ર અને આત્માના અધિકારીઓ સાથે સર્કિટ હાઉસ ખાતે પ્રાકૃતિક ખેતી સંદર્ભે બેઠક યોજી જિલ્લામાં મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે એ માટે માર્ગદર્શન […]