માંડલના મોતિયાની સર્જરીમાં દર્દીઓને અંધાપાને લીધે HCની સુઓમોટો બાદ સરકારે તપાસ કમિટી બનાવી
અમદાવાદઃ જિલ્લાના માંડલ ખાતે ટ્રસ્ટ સંચાલિક રામાનંદ હોસ્પિટલમાં ગત તા. 10મી જાન્યુઆરીએ મોતિયાના ઓપરેશન બાદ કેટલાક દર્દીઓની આંખની રોશની જતી રહેતા પાંચ દર્દીઓને અમદાવાદની સિવિલ કેમ્પસમાં આવેલી આંખની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ બાદ ગુજરાત હાઇકોર્ટએ સુઓમોટો પિટિશન દાખલ કરીને હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય SPને નોટિસ પાઠવી છે. જજ એ.એસ. સુપેહિયા […]