કચ્છના પેટાળમાં થતી હલનચલનની નોંધ લેવા 35 સ્થળોએ GPS હાઈપાવર એન્ટેના મુકાયા
ભૂજઃ કચ્છ જિલ્લાના પેટાળમાં વારંવાર હવનચલન થતું હોવાથી અવારનવાર ભૂકંપના આંચકા આવતા હોય છે. વર્ષ 2001 માં આવેલા ભૂકંપ બાદ કચ્છમાં કંપનો હવે સામાન્ય બની ગયા છે. મહિનામાં 3 થી 4ની તીવ્રતાના આંચકા અનુભવતા હોય છે. કેટલાક સમયે તો વાગડમાં આવતા આંચકા છેક ભુજ સુધી અનુભવાય છે. ધરતીના પેટાળમાં બે પ્લેટો વચ્ચે હલનચલન થાય ત્યારે […]