વડોદરામાં ડોર ટુ ડોર કચરાના વાહનોનું હવે જીપીએસથી મોનિટરિંગ કરાશે
જીપીએસ માટે મ્યુનિના વોર્ડ ઓફિસરો, સેનેટરી ઇન્સ્પેક્ટરોને તાલીમ અપાઈ, શહેરના ઉત્તર ઝોનમાં જીપીએસ ચાલુ છે, પરંતુ કામગીરી મેન્યુઅલ થઈ રહી છે, ગાર્બેજ વાહનો ક્યા કચરો લેવા નથી જતા તે આફિસમાં બેઠા જોઈ શકાશે વડોદરાઃ શહેરમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરતા ગાર્બેજ વાહનો સમયસર કે નિયમિત આવતા ન હોવાની ફરિયાદો ઊઠી હતી. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન […]