અમદાવાદમાં કચરાનું વહન કરતાં 1091 વાહનોનું GPSથી મોનિટરિંગ, એજન્સી પાસે પેનલ્ટી વસુલાશે
અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પુરૂ પાડવામાં આવે છે. જેમાં ઘેર-ઘેરથી કચરો એકઠો કરીને તેના નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં ડોર ટુ ડોર કચરાનું કલેક્શન ન કરીને એજન્સીઓ દ્વારા લાપરવાહી દાખવવામાં આવતી હોવાની ફરિયાદો ઊઠી હતી. આ ફરિયાદોના નિરાકરણ માટે મ્યુનિ.ના સત્તાધિશોએ મોનિટરિંગ સિસ્ટમ ઊબી કરી છે. જેમાં શહેરમાં કચરો એકઠો […]