GPSC ક્લાસ 1-2 ની પરીક્ષાનું એક વર્ષ બાદ પણ પરિણામ જાહેર ન કરાતા ઉમેદવારોમાં રોષ
GPSC દ્વારા પરિણામ ક્યારે જાહેર થશે તેની કોઈ જ સ્પષ્ટતા કરાતી નથી, GPSCની મેઈન પરીક્ષાને એક વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે, ઉમેદવારો પરિણામ અંગે પૂછતાછ કરે ત્યારે વેબસાઈટ જોતા રહેવાનું કહેવામાં આવે છે ગાંધીનગરઃ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા કલાસ 1-2ની 2023-24 ભરતી જાહેરાત અંતર્ગત જાન્યુઆરી 2024માં પ્રિલિમ પરીક્ષા લેવાયા બાદ ઓક્ટોબર […]


