GPSCની પરીક્ષાને કોરોનાની અસરઃ તારીખમાં કરાયો ફેરફાર
એપ્રિલ અને મે મહિનામાં યોજાવાની હતી કોરોનાનું સંક્રમણ વધતા પરીક્ષામાં કરાયો ફેરફાર અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસ બેકાબુ બનતા અમદાવાદ સહિત આઠ શહેરોમાં ઓનલાઈન એજ્યુકેશન બંધ કરીને ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. હવે કોરોનાની અસર સરકારી ભરતી ઉપર પણ પડી રહી છે. આગામી એપ્રિલ અને મે મહિનામાં યોજાનારી જીપીએસસીની પરીક્ષામાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ફેરફાર […]


