1. Home
  2. Tag "GPSC"

GPSCની જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજનારી ચાર પ્રાથમિક કસોટીઓ મોકુફ રખાઈ

વહીવટી કારણોસર પરીક્ષા મોકુફ કરાઈ નવી તારીખો આગમી દિવસોમાં જાહેર કરાશે અમદાવાદઃ જીપીએસસી દ્વારા આગામી મહિનામાં યોજાનારી ચાર પ્રિલિમ પરીક્ષાઓ વહીવટી કારણોસર મોકુફ રાખવામાં આવી છે. આ અંગે જીપીએસસી દ્વારા પરીક્ષાર્થીઓને સોશિયલ મીડિયા દ્વારા જાણ કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં પરીક્ષાને લઈને નવેસરથી તારીખો ફાઈલ કરવામાં આવશે. દરમિયાન જીપીએસસીની ચાર પ્રિલિમ પરીક્ષાઓ રદ કરવાના […]

ગુજરાતમાં GPSCની તા.9 અને 16મી એપ્રિલની પરીક્ષા મોકુફ રખાઇ

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 9 અને 16મી એપ્રિલના રોજ યોજાનારી જીપીએસસીની પરીક્ષા મોકુફ રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષાને ધ્યાનમાં રાખીને જીપીએસસીની પરીક્ષા મોકુફ રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે. જો કે, પરીક્ષા મોકુફ રાખવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર તા.9 અને 16મી એપ્રિલના […]

રાજકોટમાં મ્યુનિ.સંચાલિત ત્રણ લાયબ્રેરીમાં UPSC, GPSCના ઓનલાઇન વીડિયો કોર્સ શરૂ કરાશે

રાજકોટઃ ગુજરાતમાં વિદ્યાર્થીઓ યુપીએસસીની પરીક્ષામાં સ્કોર મેળવવા માટે ખૂબ મહેનત કરતા હોય છે. અને કેટલાક વિદ્યાર્થીઓ યુપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો સ્કોર મેળવીને ભારતીય સેવામાં જોડાઈ રહ્યા છે. યુપીએસસીની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ઘણાબધા મટિરિયલ્સની જરૂર પડતી હોય છે. તેમજ યોગ્ય માર્ગદર્શનની પણ જરૂર પડે છે. આથી રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં ત્રણ લાયબ્રેરીમાં યુપીએસસી માટે ઓનલાઈન વિડિયો […]

GPSC દ્વારા વન વિભાગની રવિવારે યોજાનારી પરીક્ષામાં કોરોના સંક્રમિત ઉમેદવારો માટે અલગ વ્યવસ્થા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રણો ખૂબ હળવા કર્યા છે. વેપાર-ધંધા પણ રાબેતા મુજબના બની ગયા છે. બીજીબાજુ સરકારે ભરતી માટેની જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે. રાજ્યભરમાં આવતીકાલ તા.20મીને રવિવારે લેવાનારી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરીક્ષા કોરોના સંક્રમિત ઉમેદવારો પણ આપી શકશે એવો નિર્ણય જીપીએસસી દ્રારા લેવાયો હોવાનું સૂત્રોએ […]

GPSC વર્ગ 1-2 ની પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર, પરીક્ષાની નવી તારીખોની જાહેરાત

અમદાવાદઃ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. મુખ્ય પરીક્ષાઓ 19, 21 અને 23 જુલાઈએ લેવામાં આવશે. તો નાયબ કલેક્ટર, DYSP, નાયબ, રજિસ્ટાર સહિતની વર્ગ 1 ની જગ્યાઓ માટે મુખ્ય પરીક્ષાઓ લેવાશે. વર્ગ 2 માં સેક્શન અધિકારી, મદદનીશ રજિસ્ટ્રાર, રાજ્ય વેરા અધિકારી સહિતની પરીક્ષાઓ યોજાશે. સાથે જ ક્લાસ- 1 અને 2 […]

GPSCની પરીક્ષાઓનું જૂન મહિનામાં થશે આયોજન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે અનેક સરકારી ભરતીની પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી હતી. લગભગ દોઢ વર્ષથી ભરતી પ્રક્રિયા અટવાયેલી છે. દરમિયાન ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી જૂન મહિનામાં પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષાઓ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારીની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન દિનેશ દાસાએ જણાવ્યું હતું કે, […]

GPSC અને માહિતી ખાતાની પરીક્ષા મોકુફઃ હવે પછી નવી તારીખ જાહેર કરાશે

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનો રહેર વધતો જાય છે. રોજબરોજ કોરોનાના કેસોમાં વધોરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ગુજરાત યુનિર્વસિટી અને જીટીયુએ પણ પરીક્ષા મોકુફ રાખી છે. જ્યારે આગામી સમયમાં લેવાનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. જેમાં શનિવારે લેવાનારી માહિતી નિયામક કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષા મોકૂફ રાખવામા આવી છે. […]

GPSC દ્વારા પોલીસ ઈન્સપેક્ટરની ભરતી તા.22મી એપ્રિલથી હાથ ધરાશે

અમદાવાદઃ રાજ્યમાં બેરાજગાર શિક્ષિત યુવાનો ઘણા લાંબા સમયથી નોકરી માટેની ભરતીની રાહ જોઈ રહ્યા હતા. પણ કોરોનાનું સંક્રમણ વધતા ભરતી પર રોક લાગી ગઈ હતી. પણ રાજ્ય સરકારે કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરીને ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લીધો છે. તે મુજબ જીપીએસસી દ્વારા પોલીસ ઈન્સ્પેક્ટરની ભરતીને લઈને તેની પરીક્ષા લેવાની આજે સોમવારે જાહેરાત કરવામાં […]

GPSCની પરીક્ષાને કોરોનાની અસરઃ તારીખમાં કરાયો ફેરફાર

એપ્રિલ અને મે મહિનામાં યોજાવાની હતી કોરોનાનું સંક્રમણ વધતા પરીક્ષામાં કરાયો ફેરફાર અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસ બેકાબુ બનતા અમદાવાદ સહિત આઠ શહેરોમાં ઓનલાઈન એજ્યુકેશન બંધ કરીને ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. હવે કોરોનાની અસર સરકારી ભરતી ઉપર પણ પડી રહી છે. આગામી એપ્રિલ અને મે મહિનામાં યોજાનારી જીપીએસસીની પરીક્ષામાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ફેરફાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code