શપથ સમારોહમાં કંગના રનૌતનો ક્વીન લુક જોવા મળ્યો: અભિનેત્રીએ ભવ્ય સ્ટાઈલથી પ્રસંગને શોભાવ્યો, સોશિયલ મીડિયા પર વખાણ થઈ રહ્યા છે
ગઈકાલે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ સાથે 71 અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં અનેક અગ્રણી રાજનેતાઓ ઉપરાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત લોકોએ પણ ભાગ લીધો હતો. જેમાં શાહરૂખ ખાન, રવિના ટંડન, અનુપમ ખેર, અક્ષય કુમાર, અનિલ કપૂર, વિક્રાંત મેસી જેવા સ્ટાર્સ એકદમ શાનદાર લાગી […]