રેશનિંગના અનાજ માટે ઓનલાઈન પરમિટ પદ્ધતિને લીધે મધ્યાહન ભોજન યોજનાને મુશ્કેલી
અમદાવાદઃ રાજ્ય સરકારે રેશનિંગના અનાજ માટે ઓનલાઈન પદ્ધતિ લાગુ કરતા મધ્યાહન ભોજન યોજનાને રેશનિંગનું અનાજ મેળવવા ભારે મુશ્કેલી પડી રહી છે. શાળાના વિદ્યાર્થીઓ માટેની મધ્યાહન ભોજન યોજના માટે સરકાર દ્વારા અપાતા રાશનની પધ્ધતિ બદલાતા જુલાઇ માસથી અનેક સ્થળે ભોજન નિયમિત ન મળે તેવા સંજોગો ઉભા થયા છે. મધ્યાહન ભોજન યોજનામાં સંખ્યાંબધ કેન્દ્રો ઉપર જૂન મહિનાનો […]


