રવિ સીઝનમાં ગુજરાતના ખેડૂતોએ ઘઉં, ચણા અને મકાઈ જેવા પાકોનું કર્યું વિક્રમી વાવેતર
ગાંધીનગર, 2 જાન્યુઆરી 2026: Record sowing of crops including wheat and gram in Gujarat ગુજરાત રાજ્યમાં ખરીફ સીઝન બાદની મહત્વની ગણાતી રવિ કૃષિ સીઝન હવે તેના અંતિમ તબક્કામાં છે. ગત વર્ષે ખેડૂતોને રવિ પાકના મળેલા રેકોર્ડ બ્રેક ભાવના પરિણામે ચાલુ વર્ષે રવિ પાકોના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં ગત ત્રણ વર્ષ દરમિયાન રવિ […]


