રાજકોટમાં આજે ધનતેરસના દિને આતશબાજીના કાર્યક્રમનું ભાજપના પાટીલ ઉદ્ધાટન કરશે
રાજકોટઃ દિવાળીના પર્વને હવે બે દિવસ બાકી રહ્યા છે. દિવાળીના પર્વને લીધે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજે શનિવારે ધનતેરસના દિવસે લોકોને ખૂબ ઓછા ખર્ચમાં મજા કરાવતી આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. આતશબાજીમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી જોવા મળે છે. રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજે શનિવારને ધનતેરસના […]


