ધો. 10ની પરીક્ષામાં શાળાના 100 ટકા વિદ્યાર્થીઓ સંસ્કૃત રાખશે તો એક લાખની ગ્રાન્ટ અપાશે
ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા કરાયો નિર્ણય, સંસ્કૃતના વિકાસ માટે કાર્ય કરનારા આચાર્ય અને સંસ્કૃતના શિક્ષકને સન્માનિત કરાશે, વિદ્યાલયોમાં પ્રાચીન ભાષાનું અસ્તિત્વ ટકાવવા માટે લેવાયો નિર્ણય ગાંધીનગરઃ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ વધુને વધુ સંસ્કૃત ભાષામાં રસ દાખવે તે માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સંસ્કૃત ભાષાના […]


