ગુજરાતમાં ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓને સોલાર માટે 80 ટકા સબસિડી આપવા માગ
ગ્રાન્ટેડ શાળાઓની 70 ટકા નિભાવ ગ્રાન્ટ વીજબિલો પાછળ ખર્ચાય છે શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને કરી રજુઆત સરકારે સૌર ઉર્જાના વિવિધ યોજનાઓમાં શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ કર્યો નથી અમદાવાદ: ગુજરાત સરકાર સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે સબસિડી આપી રહી છે. ત્યારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સોલાર ઊર્જા માટે સબસિડીની કોઈ જોગવાઈ નથી. આથી રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી […]