ગ્રાન્ટેડ શાળાઓમાં કલાર્કની ભરતીમાં હવે ધો,12ને બદલે સ્નાતકની લઘુત્તમ લાયકાત રહેશે
કારકૂનોની ભરતીમાં સરકારે 17 વર્ષ બાદ નિયમમાં ફેરફાર કરશે ટેટ અને ટાટની જેમ કલાર્કની ભરતી માટે પરીક્ષા લેવાશે એપ્રિલ 2025 બાદ શાળાઓમાં કલાર્કની ખાલી જગ્યાઓ માટે ભરતી કરાશે અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં કારકૂનોની અનેક જગ્યાઓ ખાલી છે. જેથી શાળાઓના વહિવટી કામને અસર પડી રહી છે. ગ્રાન્ટેડ શાળાના સંચાલકોએ પણ કારકૂનોની ભરતી કરવા શિક્ષણ મંત્રીને અગાઉ […]