ધો.10માં ગ્રેસિંગ માર્કસ મેળવેલા વિદ્યાર્થીઓ પણ હવે ડિપ્લામાં પ્રવેશ મેળવી શકશે
ભાવનગર : રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને નૂતન વર્ષની શુભેચ્છા આપવા માટે શહેર અને જિલ્લાના કાર્યકર્તા ઉમટી પડ્યા હતા. દરમિયાન શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓના હિતમાં એક જાહેરાત કરી હતી. SSC માં ગ્રેસિંગ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ હવે ડિપ્લોમામાં પ્રવેશ મળી શકશે. ડિપ્લોમા ગ્રેસિંગવાળા વિદ્યાર્થીઓને 2016 થી પ્રવેશ બંધ હતો. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય […]