આ મહાન વ્યક્તિની યાદમાં 15મી સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે એન્જિનિયર્સ ડે
અવાર-નવાર વિવિધ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસોનું ઈતિહાસમાં ખાસ મહત્વ હોય છે. આજે એન્જિનીયર્સ ડે એટલે કે અભિયંતા દિવસ છે, જે દર વર્ષે ભારતમાં 15મી સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. ભારતના મહાન અભિયંતા અને ભારત રત્ન મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાનો આજે જન્મ દિવસ છે, તેઓ ભારતના મહાન એન્જિનિયરો પૈકીના એક છે. જેમણે દેશમાં અનેક ડેમ […]


