મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતના આ મહાન ખેલાડીની પ્રતિમા મુકાશે
મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) એ એક મોટી જાહેરાત કરી છે, જેનાથી બધા ચાહકો ખૂબ ખુશ થયા છે. MCA મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરને એક મોટી ભેટ આપવા જઈ રહ્યું છે. વિશ્વભરના બોલરોને મુશ્કેલીમાં મુકનારા લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરને વાનખેડે ખાતે સન્માન આપવામાં આવી રહ્યું છે, જેના તેઓ હકદાર પણ છે. વાનખેડે […]