ગ્રીસના ક્રેતે શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 5.5 ની નોંધાઈ તીવ્રતા
દિલ્હી:ગ્રીસના ક્રેતે શહેરમાં સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 માપવામાં આવી છે.યુરોપીયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય મુજબ રાત્રે 1.25 વાગ્યે સાઈટિયાના ઉત્તર-પૂર્વમાં 60 કિમી દૂર આવ્યો હતો.તેની ઊંડાઈ 80 કિલોમીટર સુધી હતી.ગ્રીસમાં આવેલા આ ભૂકંપ બાદ હવે સુનામીની આશંકા છે.સુનામીની સંભાવનાને ધ્યાનમાં રાખીને મોનિટરિંગ એજન્સીઓએ દરિયાકાંઠાના […]