1. Home
  2. Tag "Greece"

પાકિસ્તાનના મિત્ર અઝરબૈજાનએ ભારત, ફ્રાંસ અને ગ્રીસ સામે રોષ વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ ભારત અને આર્મેનિયા વચ્ચે સંબંધ સતત વધી રહ્યાં છે. ભારત આર્મેનિયાને હથિયારો સપ્લાય કરે છે, જેના પરિણામે આર્મેનિયાનું કટ્ટર દુશ્મ અઝરબૈજાન ફ્રાંસ, ગ્રીસ અને ભારત સામે રોષ વ્યક્ત કર્યો છે. અઝરબૈજાન પાકિસ્તાનનું મિત્ર છે જે કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનને સમર્થન આપે છે. જ્યારે આર્મેનિયા કાશ્મીર મુદ્દે સતત ભારતને સમર્થન આપી રહ્યું છે. અઝરબૈજાનના રાષ્ટ્રપતિ […]

ગ્રીસે UNSCમાં ભારતના કાયમી સભ્યપદ માટે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

નવી દિલ્હીઃ ઘણા દેશો દ્વારા UNSCમાં સુધારાની હિમાયત વચ્ચે, ગ્રીસે વૈશ્વિક સંસ્થામાં ભારતના કાયમી સભ્યપદને લઈને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ભારતમાં ગ્રીકના રાજદૂત દિમિત્રિઓસ આયોનોઉએ કહ્યું છે કે, ગ્રીસ પહેલી જ ક્ષણથી UNSCમાં ભારતની કાયમી બેઠકનું સમર્થન કરી રહ્યું છે. અમે આગળ પણ તેને સમર્થન આપીશું. સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ સુરક્ષા પરિષદનો ભાગ બને તે […]

પીએમ મોદીએ ગ્રીસ નેતાઓને આપી આ ખાસ ભેટ

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ગ્રીસ મુલાકાત દરમિયાન ત્યાના પ્રમુખ નેતાઓને ભારતીય હસ્તકલાની ભેટ આપી હતી. વડાપ્રધાન મોદીએ કિરિયાકોસ મિત્સોટાકિસ, તેમનાં પત્ની મારેવા ગ્રેબોવસ્કી અને ગ્રીસનાં રાષ્ટ્રપતિ કટેરીના સક્લારોપોલસને છત્તીસગઢની ઢોકરા કળા, મેઘાલયની શાલ અને તેલંગાણાની બિદારી કળા ભેટમાં આપવામાં આવી હતી. પીએમ મોદીએ ગ્રીક વડાપ્રધાન કાયરિયાકોસ મિત્સોટાકીસને ઢોકરા આર્ટવર્ક ભેટમાં આપ્યું હતું. […]

ગ્રીસમાં પીએમ મોદીને રાષ્ટ્રપતિએ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર એનાયત કરાયો

નવી દિલ્હીઃ ગ્રીસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એથેન્સમાં ગ્રીસના રાષ્ટ્રપતિ કેટરિના એન સાકેલારોપૌલો દ્વારા ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર એનાયત કરવામાં આવ્યો હતો. આ પહેલા એથેન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીકના રાષ્ટ્રપતિ સાકેલારોપોલૂ સાથેની મુલાકાત દરમિયાન ચંદ્રયાન-3 મિશનની સફળતા પર વાત કરી હતી. તેમણે કહ્યું કે, ચંદ્રયાન-3ની સફળતા માત્ર ભારતની સફળતા નથી, પરંતુ […]

પીએમ મોદીએ દક્ષિણ આફ્રિકાની યાત્રા કરી સંપન્ન,ગ્રીસ જવા રવાના

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દક્ષિણ આફ્રિકાની તેમની મુલાકાત પૂરી કરી હતી, તેને “ખુબ જ સાર્થક” ગણાવી હતી અને ગ્રીસ જવા રવાના થયા હતા. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન મોદીએ 15માં બ્રિક્સ સંમેલનમાં ભાગ લીધો હતો અને વિશ્વના અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. કોવિડ -19 રોગચાળાને કારણે સતત ત્રણ વર્ષ સુધી વર્ચ્યુઅલ બેઠકો […]

ગ્રીસ: જંગલોમાં વિનાશકારી આગનું જોખમ, અનેક વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર

નવી દિલ્હીઃ ગ્રીસ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ગ્રીસના અનેક વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તીવ્ર ઉચ્ચ તાપમાન અને ભારે પવનને કારણે જંગલોમાં અત્યંત વિનાશકારી આગ લાગવાનું જોખમ છે. ગ્રીસ હાલમાં સૌથી વધુ ગરમીનો સામનો કરી રહ્યું છે, આ ગરમીનું સ્તર 50 વર્ષના ઉચ્ચ સ્તર પર પહોંચી શકે છે. ગ્રીસના અનેક વિસ્તારોમાં […]

ગ્રીસના ક્રેતે શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 5.5 ની નોંધાઈ તીવ્રતા

દિલ્હી:ગ્રીસના ક્રેતે શહેરમાં સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 માપવામાં આવી છે.યુરોપીયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય મુજબ રાત્રે 1.25 વાગ્યે સાઈટિયાના ઉત્તર-પૂર્વમાં 60 કિમી દૂર આવ્યો હતો.તેની ઊંડાઈ 80 કિલોમીટર સુધી હતી.ગ્રીસમાં આવેલા આ ભૂકંપ બાદ હવે સુનામીની આશંકા છે.સુનામીની સંભાવનાને ધ્યાનમાં રાખીને મોનિટરિંગ એજન્સીઓએ દરિયાકાંઠાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code