હળવદમાં કેમિકલયુક્તથી લીલીછમ વરિયાળી બનાવવાનું કૌભાંડ, 1.12 કરોડનો માલ સીઝ કરાયો
સુરેન્દ્રનગરઃ વધતી જતી મોંધવારીમાં કેટલાક લોકો રાતોરાત માલદાર બનવા માટે ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ કરતા હોય છે.ગુજરાતમાં ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. પૈસા કામવવાની લલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહયા છે. ત્યારે હળવદમાં કેમિકલયુક્ત વરિયાળી બનાવવાના મોટા રેકેટનો પોલીસે પડદાફાશ કર્યો છે. હળવદની અવધ ઇન્ડસ્ટ્રિઝમાં વંદના એન્ટરપ્રાઇઝમાં પોલીસે દરોડો […]