પાલનપુર અને ડીસા યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ થતાં ખેડુતોમાં અસંતોષ
યાર્ડ દ્વારા ખાનગી એજન્સી પાસે સેસની માગણી કરાતા ખરીદી બંધ કરાઈ, એજન્સીએ માર્કેટ યાર્ડ બહાર ખરીદી સ્થળ આપવા માગ કરી, યાર્ડ અને એજન્સી વચ્ચેના ઝઘડામાં ખેડુતો પરેશાન પાલનપુરઃ બનાસકાંઠાના સોથી મોટા ગણાતા ડીસા અને પાલનપુર માર્કેટિંગ યાર્ડમાં ખેડુતો પાશેથી ટેકાના ભાવે મગફળી લેવાનું બંધ કરાતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. યાર્ડ અને ખાનગી એજન્સી વચ્ચે માથાકૂટ […]