ગાંધીધામમાં ટિમ્બરની 5 પેઢીઓ પર GSTના દરોડા, 37 કરોડની કરચોરી પકડાઈ
લાકડાંનું રોકડમાં વેચાણ કરી 18 ટકા જીએસટીની ચોરી કરતા હતા એક વેપારીના ઘરમાંથી 43 કરોડ રોકડા, ડિજિટલ ડેટા જપ્ત કરાયા જીએસટીના દરોડાથી વેપારીઓમાં ફફડાટ ગાંધીધામઃ કચ્છના ગાંધીધામમાં ટિમ્બરની 5 પેઢીઓ પર ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઈ)એ દરોડા પાડ્યા હતા, સર્ચ દરમિયાન 37 કરોડની જીએસટી કરચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન પેઢીઓ દ્વારા રોકડમાં […]