1. Home
  2. Tag "GST rates"

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું નાગરિકોના હિત માટે GST ના દરમાં સુધારો કરાયો

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે નાગરિકોના હિત માટે વસ્તુ અને સેવા કર – GST ના સ્લેબમાં સુધારો કરવામાં આવ્યો છે. આજે તુતીકોરિનના કોવિલપટ્ટીમાં મેચબોક્સ અને ફટાકડા ઉત્પાદક સંગઠનોના શતાબ્દી સમારોહને સંબોધતા, તેમણે જણાવ્યું હતું કે સોમવારથી લોકોને રાહત મળશે. GSTમાં ઘટાડાને કારણે, લોકો નોંધપાત્ર રીતે ઓછા ભાવે માલ ખરીદી શકશે. 375 વસ્તુઓ પર GST […]

GST દર ઘટાડાને કારણે ગ્રાહકોને 2 લાખ કરોડની બચત થશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે જણાવ્યું હતું કે GST 2.0 સુધારા હેઠળ માલ અને સેવાઓ પરના કર દરમાં ઘટાડો કરવાથી ગ્રાહકોને 2 લાખ કરોડની બચત થશે. આ પગલાથી સામાન્ય લોકોના હાથમાં બચત અથવા વિવેકાધીન ખર્ચ માટે વધુ પૈસા આવશે. આગામી પેઢીના GST સુધારાઓ પર આઉટરીચ અને ઇન્ટરેક્શન કાર્યક્રમને સંબોધતા, નાણામંત્રીએ સમજાવ્યું કે GST કાઉન્સિલનો આ નિર્ણય […]

GST દરો પર કોઈપણ અનુમાન લગાવવાનું ટાળવા સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સિસ અને કસ્ટમ્સની અપીલ

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સે લોકોને ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સના દરો અંગે કોઈપણ અનુમાન લગાવવાનું ટાળવા વિનંતી કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં બોર્ડે કહ્યું છે કે આ દરો અંગેના નિર્ણયો GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવે છે. જેમાં કેન્દ્ર અને રાજ્યોના પ્રતિનિધિઓ હોય છે. બોર્ડે કહ્યું છે કે અગાઉથી અનુમાન લગાવવાથી અફવાઓ […]

GST દરોને તર્કસંગત બનાવવા GOMની બેઠકમાં વીમા પ્રીમિયમ પરના દર ઘટાડવા પર ચર્ચા

નવી દિલ્હીઃ GST દરોને તર્કસંગત બનાવવા અને સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રિમીયમ પરના હાલના દર ઘટાડવા અંગે સૂચનો આપવા માટે રચાયેલા મંત્રીઓના બે જૂથો (GoMs) વચ્ચે બેઠક યાજાશે. વીમા પ્રીમિયમ દર ઘટાડવા માટે રચાયેલ GOMની આ પ્રથમ બેઠક હશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે બિહારના નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીની આગેવાની હેઠળના પ્રધાનોનું જૂથ વીમા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code