GST ઘટ્યો છતાં ટેક્સ ગેરરીતિ અટકતી નથી, ગુજરાતમાં એક મહિનામાં 32.40 કરોડની ચોરી પકડાઈ
ગુજરાતમાં ગત નવેમ્બર મહિનામાં જીએસટી કલેકશન 6723 કરોડ થયુ, ગત વર્ષનાં નવેમ્બર કરતા એક ટકો જીએસટીની આવક વધી, રાજ્યના કર વિભાગને GST- વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રૂા. 10,469 કરોડની આવક થઈ અમદાવાદઃ દિવાળી પહેલા કેન્દ્ર સરકારે જીએસટીના દરમાં ઘટાડો કર્યો હોવા છતાંય જીએસટીની ટેક્સચોરીમાં ઘટાડો થયો નથી. સરકારને નવેમ્બરમાં જીએસટીની ટેકસ […]


