છત્તીસગઢમાં કરોડો રૂપિયાની GST ચોરીનો પર્દાફાશ, 170 થી વધુ બોગસ કંપનીઓ બનાવીને કરી ચોરી
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં GST વિભાગે GST એનાલિટિક્સ અને ઇન્ટેલિજન્સ નેટવર્ક અને GST પ્રાઇમ પોર્ટલનો ઉપયોગ કરીને છેતરપિંડી કરતી પેઢી અને બોગસ બિલિંગ કામગીરીમાં સંડોવાયેલા સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. માસ્ટરમાઇન્ડ મોહમ્મદ ફરહાન સોરઠિયા છે, જે GST ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતો હતો. આ સિન્ડિકેટના કારણે રાજ્યને દર મહિને કરોડો રૂપિયાની કર આવકનું નુકસાન થઈ રહ્યું હતું. […]