બોત્સ્વામાં રાષ્ટ્રપતિ મુર્મુને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના બે દેશોના આફ્રિકા પ્રવાસના અંતિમ તબક્કામાં બોત્સ્વાના પહોંચ્યા છે. સર સેરેત્સે ખામા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર બોત્સ્વાના રાષ્ટ્રપતિ એડવોકેટ ડુમા ગિડોન બોકો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ભારતીય માનક સમય મુજબ મધ્યરાત્રિ પછી, ભારતીય રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન રાષ્ટ્રપતિ ભવનના સત્તાવાર એકાઉન્ટ […]


